REWARDS FOR CHANGE

Join This Is Our Shot in getting Canada #TogetherAgain. Enter for a chance to win one of thousands of prizes across Canada in Rewards for Change.

This Is Our Shot to be
#TogetherAgain

Play Video

આ વૈશ્વિક રોગચાળાને કારણે તમે સૌથી વધુ શું મેળવવામાંથી વંચિત બનો છો – પરિવાર અને મિત્રો સાથે પ્રસંગની ઉજવણી કરવામાંથી, રમત માણવા જવામાંથી અથવા માત્ર સાથે હળવામળવામાંથી? આપણે સૌ આ બધી વસ્તુઓ ફરીવાર શરૂ થાય એવું ઈચ્છીએ છીએ.

This Is Our Shot to be #TogetherAgain એક એવી ચળવળ છે જેનો ઉદ્દેશ રસી (વૅક્સિન) મૂકાવવામાં આનાકાની કરવામાંથી આત્મવિશ્વાસમાં બદલાવવા માટે કૅનેડિયન્સને જનહિતમાં જોડાવવા દેવાનો છે જેથી કરીને આપણે આ વૈશ્વિક રોગચાળાનો અંત લાવી શકીએ – સાથે મળીને.

#TogetherAgain થવા માટે, આપણે આપણી જાતનું, આપણા પરિવારનું, અને આપણા સમુદાયોનું રક્ષણ કરવાનું ચાલુ રાખવું જ પડે. ચાલો એ બાબત સ્વીકારીને શરૂ કરીએ કે રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવડાવાનું કાર્ય જેટલું કેટલાક લોકો માટે સરળ છે તેટલું જ અન્ય લોકો માટે નથી. આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ જેથી એ ખાતરી રાખી શકીએ કે પ્રત્યેક વ્યક્તિને સૂચિત નિર્ણયો લેવા માટે તેનાં સુધી તથ્યો અને માહિતી પહોંચે છે.

કૅનેડામાં વૈશ્વિક રોગચાળાનો અંત લાવવા માટે This Is Our Shot

અમારી સાથે જોડાઓ:

COVID-19ની રસી (વૅક્સિન) અંગેની માહિતી

[XXXXX] COVID-19ની રસી (વૅક્સિન)નાં ડોઝિઝને કૅનેડામાં મૂકાવડાવી લેવામાં આવ્યા છે

તમે રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવા બાબત પ્રશ્નો પૂછી શકો છો. તમારે જે જ્ઞાન હોવું જરૂરી છે એમાં ઉત્સાહવર્ધક બળ પૂરું પાડવામાં મદદરૂપ થવા અમે અહીં ઉપસ્થિત છીએ જેથી કરીને તમે જયારે રસી (વૅક્સિન) મૂકાવડાવો ત્યારે તમારામાં આત્મવિશ્વાસનો સંચાર થવાની સાથોસાથ તમારું યોગદાન પણ આ વૈશ્વિક રોગચાળાનો અંત લાવવામાં સહાયભૂત બને.

હકીકતોથી વાકેફ બનો. રસી (વૅક્સિન) મૂકાવવા બાબતનું આ સાંકેતિક મહત્ત્વ આપણને સાથે જોડવા માટે પ્રેરાયું છે.

જ્યારે તમે ઍપૉઈન્ટમેન્ટ બુક કરવા તૈયાર હો…

તમારા પ્રૉવિન્સ પર ક્લિક કરો અને તમને તમારા પ્રૉવિન્શિઅલ બુકિંગ પોર્ટલ પર લઈ જવામાં આવશે. અથવા તો Vaccine Hunters Canada પર જાવ, જે તમને સમગ્ર દેશમાં આવેલી રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવા માટેની ક્લિનિક્સ બાબત માર્ગદર્શન આપશે, જેમાં દવા બનાવતી-વેચતી કંપનીઓનો સમાવેશ થાય છે.

57,020

[XXXXX] COVID-19ની રસી (વૅક્સિન)નાં ડોઝિઝનું વિતરણ કરવામાં આવ્યું છે

52,913

[XXXXX] COVID-19ની રસી (વૅક્સિન)નાં ડોઝિઝને કૅનેડામાં મૂકાવડાવી લેવામાં આવ્યા છે

આ માહિતી કૅનેડાની સરકાર દ્વારા આપવામાં આવી છે
https://art-bd.shinyapps.io/covid19canada/

લાઈવ ટાઉન હૉલ્સ (જીવંત જાહેર જનતાનાં સવાલોના જવાબ આપતા પ્રશ્નોત્તરીનાં કાર્યક્રમો)

This Is Our Shot to be #TogetherAgain નિયમિતપણે લાઈવ ટાઉન હૉલ્સ (જાહેર જનતાનાં સવાલોના જવાબ આપતા પ્રશ્નોત્તરીનાં કાર્યક્રમ)માં COVID-19ની માહિતી અંગેની બેઠકોને સ્ટ્રીમ કરે છે.

તમે તમારા પ્રશ્નોને અગાઉથી જ અથવા તો સત્ર દરમિયાન મોકલી શકો છો.

આ કાર્યક્રમ અંગ્રેજી ભાષામાં યોજવામાં આવશે

બહુવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે

અમારી સાથે જોડાઓ:

તમે કેવી રીતે સામેલ થઈ શકો છો

This Is Our Shot to be #TogetherAgain અભિયાન

કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે અને આમ કરવાથી તે/તેણી, તમે એ સંદેશો ફેલાવવામાં મદદ કરી શકો છો કે રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવાથી કૅનેડામાં વૈશ્વિક રોગચાળાનો અંત લાવી શકાય છે.

  1. જ્યારે તમારો વારો આવે ત્યારે રસી (વૅક્સિન) મૂકાવડાવો.
  2. એક શર્ટની ખરીદી કરીને #ThisIsOurShotCA #TogetherAgainના અભિયાનમાં ભાગ લો.
  3. રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવા અંગેની તમારી આયોજિત મુલાકાત વખતે તમારું શર્ટ પહેરોઅને કોઈ વ્યક્તિ (અથવા કોઈક વસ્તુ) પ્રત્યે તમે જે અપાર સ્નેહ ધરાવો છે તેને રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવરાવા બૅન્ડ એઈડ પટ્ટી સમર્પિત કરો.
  4. તમે તમારું શર્ટ પહેર્યું હોય તેમજ તમારી બૅન્ડ એઈડ પટ્ટી દર્શાવતા હો તેવું એક ચિત્ર અથવા વિડીયો પોસ્ટ કરો, તમારા મિત્રો અને પરિવારને ટૅગ કરો (માહિતી આપતું લેબલ જોડો) અને તેમને પણ આમ જ કરવાનું કહો.
  5. લોકોને જાગરૂક કરાવવાની મદદ કરવા માટે #ThisIsOurShotCA #TogetherAgain નો ઉપયોગ કરીને અન્ય પોસ્ટ્સ પણ શૅર કરો.

તમામ ઊપજો Kids Help Phoneની સેવાભાવી સંસ્થાને આપવામાં આવશે.

This Is Our Shot to be #TogetherAgain વિશે

સમગ્ર કૅનેડામાં પાયાના સંગઠનો, સ્વાસ્થ્ય સંભાળ સાથે સંબંધિત વ્યાવસાયિકો તેમજ કૅનેડાનાં કેટલાક શ્રેષ્ઠ તરીકે જાણીતા નિગમોને એવી જરૂરિયાત જણાઈ કે રસીઓ (વૅક્સિન્સ)ની સલામતી વિશે તેમજ આનાકાની કરવાની બાબતને આત્મવિશ્વાસમાં ફેરવવા અંગે લોકોને જાગરૂક કરવાની જરૂર છે. તેઓએ સંકલ્પ કર્યો કે જો એક સંયુક્ત જૂથ અન્વયે કામ કરવામાં આવે, તેમજ તેને સાથે મળીને સહમતી સાધીને કોઈ આયોજન પર કામ કરવામાં આવે, તો તેનાંથી રસી (વૅક્સિન) લેવા બાબતની આનાકાનીને દૂર કરવાનું કાર્ય સૌથી વધુ અસરકારક સાબિત થશે.

હવે, આ This Is Our Shot to be #TogetherAgain, નાં એકલ ઉલ્લેખેલ જૂથ અન્વયે સ્વાસ્થ્ય વ્યાવસાયિકો, સૌથી વધુ આગળ પડતા કામદારો, સ્થાનિક સમુદાયો, કૉર્પોરેટ કૅનેડા, તેમજ સારી પેઠે જાણીતા અને પ્રતિભાશાળી લોકોનું માળખું એકત્રિત થયું છે જે કૅનેડિયન્સમાં રસી (વૅક્સિન) બાબતનો આત્મવિશ્વાસ જગાડવા તેમનાં સ્ત્રોતો અને સમય સમર્પિત કરી રહ્યું છે.

છેલ્લામાં છેલ્લા સમાચાર

Watch the full interview: https://www.cp24.com/video?clipId=2221114

Hospital News: Co-led by Dr. Anju Anand, a respirologist at…

Read more

Breakfast Television: Dina and Sid chat with Olympian Clara Hughes…

Read more